ડૅશમાં તમારા મનગમતા કાર્યક્રમો ચોંટાડો
To add an application to the dash for easy access:
Open the Activities overview by clicking Activities at the top left of the screen
ડૅશમાં જાળી બટન પર ક્લિક કરો અને કાર્યક્રમને શોધો જે તમે ઉમેરવા માંગો છો.
-
કાર્યક્રમ ચિહ્ન પર જમણી ક્લિક કરો અને પસંદીદામાં ઉમેરો ને પસંદ કરો.
વૈકલ્પિક રીતે, તમે ડૅશમાં ચિહ્ન પર ક્લિક અને ખેંચી શકો છો.
ડૅશમાંથી કાર્યક્રમ ચિહ્નને દૂર કરવા માટે, કાર્યક્રમ ચિહ્ન પર જમણી ક્લિક કરો અને પસંદીદામાંથી દૂર કરો ને પસંદ કરો.