ફાઇલ ગુણધર્મો

ફાઇલ અથવા ફોલ્ડર વિશે જાણકારીને જોવા માટે, તેની પર જમણી ક્લિક કરો અને ગુણધર્મો ને પસંદ કરો. તમે પણ ફાઇલને પસંદ કરી શકો છો અને Alt+Enter ને દબાવો.

ફાઇલ ગુણધર્મો એ ફાઇલનાં પ્રકાર જેવી જાણકારીને તમને બતાવે છે, ફાઇલનું માપ, અને જ્યારે તમે તેને છેલ્લે બદલેલ હોય તો. જો તમારે આ જાણકારીની વારંવાર જરૂર હોય તો, તમે યાદી દૃશ્ય સ્તંભ અથવા ચિહ્ન કૅપ્શન માં તેને દર્શાવી શકો છો.

For certain types of files, such as images and videos, there will be an extra Properties entry that provides information like the dimensions, duration, and codec.

For the Permissions entry see ફાઇલ પરવાનગીઓ સુયોજિત કરો.

મૂળભૂત ગુણધર્મો

Name

The name of the file or folder.

Type

This helps you identify the type of the file, such as PDF document, OpenDocument Text, or JPEG image. The file type determines which applications can open the file, among other things. For example, you can’t open a picture with a music player. See બીજા કાર્યક્રમો સાથે ફાઇલોને ખોલો for more information on this.

To change the default application to open a file type, see મૂળભૂત કાર્યક્રમને બદલો.

સમાવિષ્ટો

આ ક્ષેત્રને દર્શાવેલ છે જો તમે ફાઇલ કરતા ફોલ્ડરનાં ગુણધર્મોને જોઇ રહ્યા હોય. તે ફોલ્ડરમાં તમને વસ્તુઓની સંખ્યાને જોવા માટે મદદ કરે છે. જો ફોલ્ડર એ બીજા ફોલ્ડરોને સમાવે છે, દેરક આંતરિક ફોલ્ડરની એક વસ્તુ તરીકે ગણતરી થયેલ છે, જો તે આગળની વસ્તુઓને સમાવે તો પણ. દરેક ફાઇલ પણ એક વસ્તુ પ્રમાણે ગણતરી થયેલ છે. જો ફોલ્ડર ખાલી હોય, સમાવિષ્ટો એ કંઇપણ દર્શાવશે નહિં.

માપ

આ ક્ષેત્રને દર્શાવેલ છે જો તમે ફાઇલને જોઇ રહ્યા હોય (ફોલ્ડરને નહિં). ફાઇલનું માપ એ તમને કહે છે કે કેટલી ડિસ્ક જગ્યા તે લે છે. આ પણ સૂચક છે ફાઇલને ડાઉનલોડ કરવા માટે કેટલો સમય લાગશે અથવા ઇમેઇલમાં તેને મોકલો (મોટી ફાઇલોને મોકલવા/પ્રાપ્ત કરવા માટે લાંબો સમય લાગે છે).

માપને બાઇટ, KB, MB, અથવા GB માં આપી શકાય છે; છેલ્લા ત્રણની સ્થિતિમાં, બાઇટમાં માપને પણ કૌંસમા આપેલ છે. ખાસ કરીને, 1 KB એ 1024 બાઇટ છે, 1 MB એ 1024 KB છે અને વગેરે.

મુક્ત જગ્યા

આ ફક્ત ફોલ્ડરો માટે દર્શાવેલ છે. તે ડિસ્ક જગ્યાની સંખ્યાને આપે છે કે જે ડિસ્ક પર ઉપલબ્ધ છે કે જે ફોલ્ડર તેની પર છે. ચકાસવા માટે આ ઉપયોગી છે જો હાર્ડ ડિસ્ક સંપૂર્ણ છે.

Parent Folder

The location of each file on your computer is given by its absolute path. This is a unique “address” of the file on your computer, made up of a list of the folders that you would need to go into to find the file. For example, if Jim had a file called Resume.pdf in his Home folder, its parent folder would be /home/jim and its location would be /home/jim/Resume.pdf.

પ્રવેશેલ

તારીખ અને સમય જ્યારે ફાઇલ એ છેલ્લે ખોલેલ હતી.

સુધારેલ

તારીખ અને સમય જ્યારે ફાઇલ એ છેલ્લે બદલાયેલ અને સંગ્રહેલ હતી.

Created

The date and time when the file was created.