ઉપકરણો અથવા ડિસ્ક માટે કાર્યક્રમોને ખોલો
તમારી પાસે કાર્યક્રમને આપમેળે શરૂ કરવાનું હોઇ શકે છે જ્યારે તમે ઉપકરણમાં પ્લગ કરો અથવા ડિસ્ક અથવા મીડિયા કાર્ડને દાખલ કરો. ઉદાહરણ તરીકે, તમે શરૂ કરવા માટે તમારાં ફોટો સંચાલક માંગી શકો છો જ્યારે ડિઝિટલ કેમેરા પ્લગ ઇન હોય. તમે પણ આને બંધ કરી શકો છો, તેથી તે કંઇ થતુ નથી જ્યારે તમે તેમાં કંઇક પ્લગ ઇન કરો.
નક્કી કરો કે ક્યાં કાર્યક્રમો શરૂ કરવા જોઇએ જ્યારે તમે વિવિધ ઉપકરણોમાં પ્લગ કરો:
Open the Activities overview and start typing Removable Media.
Select Settings ▸ Apps from the results. This will open the Apps panel.
Select Default Apps to open the panel.
In the Removeable Media section, switch the Automatically Launch Apps switch to on.
-
તમારાં ઇચ્છિત ઉપકરણ અથવા મીડિયા પ્રકારને શોધો, અને પછી તે મીડિયા પ્રકાર માટે કાર્યક્રમ અથવા ક્રિયાને પસંદ કરો. ઉપકરણો અને મીડિયાનાં વિવિધ પ્રકારોનાં વર્ણન માટે નીચે જુઓ.
Instead of starting an application, you can also set it so that the device will be shown in the file manager, with the Open folder option. When that happens, you will be asked what to do, or nothing will happen automatically.
If you do not see the device or media type that you want to change in the list (such as Blu-ray discs or E-book readers), click Other Media to see a more detailed list of devices. Select the type of device or media from the Type drop-down and the application or action from the Action drop-down.
If you do not want any applications to be opened automatically, whatever you plug in, switch the Automatically Launch Apps switch to off.
ઉપકરણો અને મીડિયાનાં પ્રકારો
- ઓડિયો ડિસ્ક
ઓડિયો CDs ને સંચાલિત કરવા માટે તમારી પસંદીદા સંગીત કાર્યક્રમ અથવા CD ઓડિયો એક્સટ્રેક્ટરને પસંદ કરો. જો તમે ઓડિયો DVDs (DVD-A) ને વાપરો તો, બીજી મીડિયા હેઠળ તેઓને કેવી રીતે ખોલવુ તેને પસંદ કરો. જો તમે ફાઇલ સંચાલક સાથે ઓડિયો ડિસ્કને ખોલો તો, ટ્રેક એ WAV ફાઇલો તરીકે દેખાશે કે જે કોઇપણ ઓડિયો પ્લેયર કાર્યક્રમમાં તમે વગાડી શકો છો.
- વિડિયો ડિસ્ક
વિડિયો DVDs ને સંચાલિત કરવા માટે તમારા પસંદીદા વિડિયો કાર્યક્રમને પસંદ કરો. બ્લુ રે, HD DVD, વિડિયો CD (VCD), અને સુપર વિડિયો CD (SVCD) માટે કાર્યક્રમને સુયોજિત કરવા માટે બીજી મીડિયા બટનને વાપરો. જો DVDs અથવા બીજી વિડિયો ડિસ્ક યોગ્ય રીતે કામ કરે નહિં તો જ્યારે તમે તેઓને દાખલ કરો, Why won’t DVDs play? ને જુઓ.
- ખાલી ડિસ્ક
ખાલી CDs, ખાલી DVDs, ખાલી બ્લુ-રે ડિસ્ક, અને ખાલી HD DVDs માટે ડિસ્ક લખવાનાં કાર્યક્રમને પસંદ કરવા માટે બીજી મીડિયા બટનને વાપરો.
- કૅમેરા અને ફોટા
-
ચલાવવા માટે ફોટો સંચાલન કાર્યક્રમને પસંદ કરવા માટે ફોટા ડ્રોપ-ડાઉનને વાપરો જ્યારે તમે તમારાં ડિઝિટલ કૅમેરામાં પ્લગ કરો, અથવા જ્યારે તમે કૅમેરામાંથી મીડિયા કાર્ડને દાખલ કરો, જેમ કે CF, SD, MMC, અથવા MS કાર્ડ. તમે ફાઇલ સંચાલકની મદદથી તમારાં ફોટાને સરળ રીતે બ્રાઉઝ કરી શકો છો.
Under Other Media, you can select an application to open Kodak picture CDs, such as those you might have made in a store. These are regular data CDs with JPEG images in a folder called Pictures.
- સંગીત પ્લેયર
તમારી પોર્ટેબલ સંગીત પ્લેયર પર સંગીત લાઇબ્રેરીને સંચાલિત કરવા માટે કાર્યક્રમને પસંદ કરો, અથવા ફાઇલ સંચાલકની મદદથી તમારી જાતે ફાઇલોને સંચાલિત કરો.
- ઇ-બુક વાંચનાર
તમારાં e-book રીડર પર ચોપડીને સંચાલિત કરવા માટે કાર્યક્રમને પસંદ કરવા માટે બીજી મીડિયા ને વાપરો, અથવા ફાઇલ સંચાલકની મદદથી તમારી જાતે ફાઇલોને સંચાલિત કરો.
- સોફ્ટવેર
-
અમુક ડિસ્ક અને દૂર કરી શકાય તેવી મીડિયા સોફ્ટવેરને સમાવે છે કે જે આપમેળે ચલાવવા માટે ધારવામાં આવેલ છે જ્યારે મીડિયાને દાખલ કરેલ હોય તો. નિયંત્રિત કરવા માટે સોફ્ટવેર વિકલ્પને વાપરો શું કરવુ જ્યારે autorun સોફ્ટવેર સાથે મીડિયાને દાખલ કરેલ હોય. તમારે હંમેશા સોફ્ટવેર ચાલે તે પહેલાં ખાતરી માટે પૂછવામાં આવશે.
Never run software from media you don’t trust.