કિબોર્ડ શોધખોળ

આ પાનું લોકો માટે કિબોર્ડ સંશોધક હોય તો કે જે માઉસ અથવા બીજા નિર્દેશક ઉપકરણને વાપરી શકાતુ નથી, અથવા કે જે શક્ય હોય તેટલું કિબોર્ડને વાપરવા માંગો છો. કિબોર્ડ ટૂંકાણો માટે કે જે બધા વપરાશકર્તાઓ માટે ઉપયોગી છે, તેને બદલે ઉપયોગીકિબોર્ડ ટૂંકાણો જુઓ.

જો તમે નિર્દેશક ઉપકરણને વાપરી શકતા નથી, તમે તમારાં કિબોર્ડ પર આંકડાકીય કિપેડની મદદથી માઉસ નિયંત્રણ કરી શકો છો. વધારે વિગતો માટે Click and move the mouse pointer using the keypad જુઓ.

વપરાશકર્તા ઇન્ટરફેસને શોધો

Tab and

Ctrl+Tab

વિવિધ નિયંત્રણો વચ્ચે કિબોર્ડ પ્રકાશને ખસેડો. Ctrl+Tab એ નિયંત્રણોનાં જૂથો વચ્ચે ખસેડાય છે, જેમ કે મુખ્ય સમાવિષ્ટમાં બાજુપટ્ટીમાંથી. Ctrl+Tab નિયંત્રણને ભંગ કરી શકે છે કે જે પોતાનીજાતે Tab ને વાપરે છે, જેમ કે લખાણ વિસ્તાર.

વિપરીત ક્રમમાં ફોકસને ખસેડવા માટે Shift ને પકડી રાખો.

તીર કી

Move selection between items in a single control, or among a set of related controls. Use the arrow keys to focus buttons in a toolbar, select items in a list or grid view, or select a radio button from a group.

Ctrl+તીર કી

In a list or grid view, move the keyboard focus to another item without changing which item is selected.

Shift+તીર કી

In a list or grid view, select all items from the currently selected item to the newly focused item.

In a tree view, items that have children can be expanded or collapsed, to show or hide their children: expand by pressing Shift+, and collapse by pressing Shift+.

Space

પ્રકાશિત વસ્તુ જેવી કે બટન, ચેક બોક્સ, અથવા વસ્તુ યાદીને સક્રિય કરો.

Ctrl+Space

In a list or grid view, select or deselect the focused item without deselecting other items.

Alt

Alt કી દબાવી રાખો, એસીલરેટરો: મેનુ વસ્તુઓ, બટનો, અને અન્ય નિયંત્રકો પરના નીચે લીટીવાળા અક્ષરો બહાર પાડવા માટે. નિયંત્રકને સક્રિય કરવા માટે Alt વત્તા નીચે લીટીવાળો અક્ષર દબાવો, એવી જ રીતે જેમ તમે તેના પર ક્લિક કર્યું હોય.

Esc

મેનુ, પોપઅપ, સ્વીચર, અથવા સંવાદ વિન્ડોમાંથી બહાર નીકળો.

F10

વિન્ડોની મેનુપટ્ટી પર પ્રથન મેનુને ખોલો. મેનુને સ્થળાંતર કરવા માટે તીર કીને વાપરો.

Shift+F10 or

Menu

વર્તમાન પસંદગી માટે સંદર્ભ મેનુ પર પોપઅપ કરો, જો તમે જમણી ક્લિક કરી હોય તો.

Ctrl+F10

ફાઇલ સંચાલકમાં, વર્તમાન ફોલ્ડર માટે સંદર્ભ મેનુને પોપ અપ કરો, જો તમે પાશ્ર્વભાગ પર જમણી ક્લિક કરેલ હોય તો અને કોઇપણ વસ્તુ પર નથી.

Ctrl+PageUp

and

Ctrl+PageDown

ટેબ થયેલ ઇન્ટરફેસમાં, ડાબે અથવા જમણે ટેબને ખસેડો.

ડેસ્કટોપને શોધો

Super key

પ્રવૃત્તિ ઝાંખી અને ડેસ્કટોપ વચ્ચે બદલો. ઝાંખીમાં, તમારા કાર્યક્રમો, સંપર્કો, અને દસ્તાવેજોને ઝડપથી શોધવા માટે લખવાનું શરૂ કરો.

Super+Tab

વિન્ડો વચ્ચે ઝડપથી બદલો. વિપરીત ક્રમ માટે Shift ને પકડી રાખો.

Super+`

એજ કાર્યક્રમમાંથી વિન્ડો વચ્ચે બદલો, અથવા Super+Tab પછી પસંદ થયેલ કાર્યક્રમોમાંથી.

આ ટૂંકાણ US કિબોર્ડ પર ` ને વાપરે છે, જ્યાં ` કી એ Tab કી ઉપર છે. બધા બીજા કિબોર્ડ પર, ટૂંકાણ એ Super છે વધુમાં કી Tab ઉપર છે.

Ctrl+Alt+Tab

ટોચની પટ્ટીમાં કિબોર્ડને પ્રકાશિત કરો. પ્રવૃત્તિ ઝાંખીમાં, ટોચની પટ્ટી, ડૅશ, વિન્ડો ઝાંખી, કાર્યક્રમ યાદી, અને શોધ ક્ષેત્ર વચ્ચે કિબોર્ડ પ્રકાશિત બદલો. સ્થળાંતર કરવા માટે તીર કીને વાપરો.

Super+Page Up

and

Super+Page Down

કામ કરવાની જગ્યાઓ વચ્ચે બદલો.

Alt+F6

Cycle through windows in the same application. Hold down the Alt key and press F6 until the window you want is highlighted, then release Alt. This is similar to the Alt+` feature.

Alt+Esc

કામ કરવાની જગ્યા પર બધી ખુલ્લી વિન્ડો મારફતે ઘટનાચક્ર કરો.

Super+V

Open the notification list. Press Esc to close.

વિન્ડોને શોધો

Alt+F4

વર્તમાન વિન્ડોને બંધ કરો.

Alt+F5 અથવા Super+

Restore a maximized window to its original size. Use Alt+F10 to maximize. Alt+F10 both maximizes and restores.

Alt+F7

વર્તમાન વિન્ડોમાં ખસેડો, Alt+F7 દબાવો, પછી વિન્ડોને ખસેડવા માટે તીર કીને વાપરો. વિન્ડોને ખસેડવાનું સમાપ્ત કરવા માટે Enter ને દબાવો, અથવા તેનાં મૂળભૂત સ્થાનમાં તેને પાછુ લાવવા માટે Esc ને દબાવો.

Alt+F8

વર્તમાન વિન્ડોનું નામ બદલો. Alt+F8 ને દબાવો, પછી વિન્ડોનું માપ બદલવા માટે તીર કીને વાપરો. વિન્ડોનું માપ બદલવાનું સમાપ્ત કરવા માટે Enter ને દબાવો, અથવા તેનાં મૂળભૂત માપમાં તેને પાછુ લાવવા માટે Esc ને દબાવો.

Shift+Super+Page Up

and

Shift+Super+Page Down

વિવિધ કામ કરવાની જગ્યામા વર્તમાન વિન્ડોને ખસેડો.

Shift+Super+

Move the current window one monitor to the left.

Shift+Super+

Move the current window one monitor to the right.

Alt+F10 અથવા Super+

વિન્ડોને મહત્તમ કરો. મહત્તમ વિન્ડોને તેનાં મૂળભૂત માપમાં લાવવા પુન:સંગ્રહવા માટે Press Alt+F10 or Super+ દબાવો.

Super+H

વિન્ડોને ન્યૂનત્તમ કરો.

Super+

સ્ક્રીનની ડાબી બાજુની સાથે વિન્ડોને ઊભી રીતે મહત્તમ કરો. તેમાં પહેલાંના માપમાં વિન્ડોને પુન:સંગ્રહવા માટે ફરી દબાવો. બાજુઓને બદલવા માટે Super+ દબાવો.

Super+

સ્ક્રીનની જમણી બાજુની સાથે વિન્ડોને ઊભી રીતે મહત્તમ કરો. તેમાં પહેલાંના માપમાં વિન્ડોને પુન:સંગ્રહવા માટે ફરી દબાવો. બાજુઓને બદલવા માટે Super+ દબાવો.

Alt+Space

વિન્ડોમેનુ પર પોપઅપ કરો, જો તમે શીર્ષકપટ્ટી પર જમણી ક્લિક કરેલ હોય.