વિન્ડો અને કામ કરવાની જગ્યા

Like other desktops, the system uses windows to display your running applications. Using both the Activities overview and the dash, you can launch new applications and control active windows.

તમે કામ કરવાની જગ્યામાં ભેગા તમારા કાર્યક્રમોને પણ જૂથ કરી શકો છો. આ લક્ષણોને કેવી રીતે વાપરવું તે સારી રીતે શીખવા માટે નીચે વિન્ડો અને કામ કરવાની જગ્યા મદદની મુલાકાત લો.