ફાઇલો અને ફોલ્ડરોને ક્રમમાં ગોઠવો

તમે ફોલ્ડરમાં વિવિધ રીતે ફાઇલોને ક્રમાંકિત કરી શકો છો, તારીખ અથવા ફાઇલ માપનાં ક્રમમાં તેઓની ક્રમાંકિત કરવા દ્દારા ઉદાહરણ તરીકે. ફાઇલોને ક્રમાંકિત કરવા માટે સામાન્ય રીતે યાદી માટે નીચે ફાઇલોને ક્રમમાં ગોઠવવાની રીતો જુઓ. કેવી રીતે મૂળભૂત ક્રમને કેવી રીતે બદલવું તેની જાણકારી માટે ફાઇલો માં પસંદગીઓ જુઓ જુઓ.

The way that you can sort files depends on the folder view that you are using. You can change the current view using the list/grid button in the toolbar.

Grid view

To sort files in a different order, click the view options button in the toolbar and choose A-Z, Z-A, Last Modified, First Modified, Size, or Type.

As an example, if you select A-Z, the files will be sorted by their names, in alphabetical order. See ફાઇલોને ક્રમમાં ગોઠવવાની રીતો for other options.

યાદી દૃશ્ય

વિવિધ ક્રમમાં ફાઇલોને ક્રમાંકિત કરવા માટે, ફાઇલ સંચાલકમાં સ્તંભ શીર્ષકનાં એક પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, ફાઇલ પ્રકાર દ્દારા ક્રમાંકિત કરવા માટે પ્રકાર પર ક્લિક કરો. વિપરીત ક્રમમાં ક્રમાંકિત કરવા માટે ફરી સ્તંભ શીર્ષક પર ક્લિક કરો.

For more sort options, click the view options button in the toolbar.

In list view, you can show columns with more attributes and sort on those columns. Click the view options button in the toolbar, pick Visible Columns… and select the columns that you want to be visible. You will then be able to sort by those columns. See Files list columns preferences for descriptions of available columns.

ફાઇલોને ક્રમમાં ગોઠવવાની રીતો

A-Z

ફાઇલનાં નામ દ્દારા મૂળાક્ષરો પ્રમાણે ક્રમમાં ગોઠવે છે.

Z-A

Sorts alphabetically by the name of the file in reverse order.

Last Modified

Sorts by the date and time that a file was last changed. Sorts from newest to oldest.

First Modified

Sorts by the date and time that a file was first changed. Sorts from oldest to newest.

માપ

ફાઇલનાં માપ દ્દારા ક્રમાંકિત થાય છે (કેટલી ડિસ્ક જગ્યા તે લે છે). મૂળભૂત રીતે ઓછી થી વધારે એ રીતે ક્રમાંકિત થાય છે.

પ્રકાર

ફાઇલ પ્રકાર દ્દારા ચઢતા ક્રમમાં ગોઠવે છે. એજ પ્રકારની ફાઇલો ભેગી જૂથ થયેલ છે, પછી નામ દ્દારા ક્રમાંકિત થાય છે.