વહેંચણી Enable remote access over Secure Shell (SSH) — Allow remote login to your computer over the network using Secure Shell (SSH). Log in remotely to your device — Log in to your device remotely using RDP. ઇમેઇલ દ્દારા ફાઇલો વહેંચો — ફાઇલ સંચાલકમાંથી તમારા ઇમેઇલ સંપર્કોમાં ફાઇલોને સરળતાથી સ્થળાંતર કરો. તમારી અંગત ફાઇલોની ભાગીદારી કરો — Let other people access files in your Public folder. તમારું ડેસ્કટોપ વહેંચો — Let other people view and interact with your desktop using RDP. તમારું સંગીત, ફોટા અને વિડિયોને વહેંચો — Share media on your local network using UPnP. બ્લુટુથ ઉપકરણમાં ફાઇલ મોકલો — બ્લુટુથ ઉપકરણોમાં ફાઇલોને વહેંચો જેમ કે તમારો ફોન. બ્લુટુથ પર વહેંચણીનુ નિયંત્રણ કરો — Allow files to be uploaded to your computer over Bluetooth. સર્વર અથના નેટવર્ક ભાગ પર ફાઇલો બ્રાઉઝ કરો — FTP, SSH, Windows shares, અથવા WebDAV પર બીજા કમ્પ્યૂટર પર ફાઇલોને જુઓ અને ફેરફાર કરો. More Information Networking, web & email — Connect to wireless and wired networks. Stay safe with a VPN. Create a wireless hotspot.